કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી કોઈ નહીં EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) વિશ્વ ચિંતન દિવસ (World Thinking Day) ક્યારે મનાવાય છે ? 22 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 22 ફેબ્રુઆરી 17 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વોટર ટેક્સી સર્વિસ સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત શરૂ કરાઈ છે. તાજેતરમાં મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી સર્વિસ શરૂ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ? ઈન્દિરા ગાંધી ડૉ.મનમોહનસિંહ યશવંત સિન્હા મોરારજી દેસાઈ ઈન્દિરા ગાંધી ડૉ.મનમોહનસિંહ યશવંત સિન્હા મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશમાં લસ્સા (Lassa) નામક તાવથી લોકોના મૃત્યુ થયા ? ચીન બ્રિટન દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ ચીન બ્રિટન દક્ષિણ આફ્રિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઝમિની દ્વીપ (સ્નેક આઈલેન્ડ) કયા સાગર/મહાસાગરમાં સ્થિત છે ? કાળો સમુદ્ર એટલાન્ટિક સાગર પેસિફિક મહાસાગર ભૂમધ્ય સાગર કાળો સમુદ્ર એટલાન્ટિક સાગર પેસિફિક મહાસાગર ભૂમધ્ય સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP