Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? કલકત્તા કાનપુર મોહાલી બેંગ્લોર કલકત્તા કાનપુર મોહાલી બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિતૃઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય પિતૃઔદર્ય પિત્રૌદાર્ય પિતૌદાર્ય પિત્રોદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-6 અનુસૂચિ-12 અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-6 અનુસૂચિ-12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. તોછડું વિવેકી નિંદા પ્રસંશા તોછડું વિવેકી નિંદા પ્રસંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP