Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
'ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ છે.

સંઘર્ષમાં ઉતરવું
ઉમંગમાં આવી જવું
આનંદમાં આવવું
ખૂબ અધીરા બની જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District
“સ્નેહરશ્મિ” તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ?

ઉમાશંકર જોષી
ઝીણાભાઈ દેસાઈ
મનુભાઈ પંચોલી
ત્રિભોવનદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP