Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District હારજીત કયો સમાસ છે ? તત્પુરુષ દ્વિગુ અવ્યવીભાવ દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ અવ્યવીભાવ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 70, 42 તથા 98 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ___ છે. 2 28 14 7 2 28 14 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ? રાજ્ય સરકારને આપેલ તમામ મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને રાજ્ય સરકારને આપેલ તમામ મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈપણ સંસ્થાના પ્રારંભિક વેબ પેઈજ ને શું કહે છે ? પોર્ટલ ફ્રન્ટ પેજ વેબ સાઈટ હોમ પેજ પોર્ટલ ફ્રન્ટ પેજ વેબ સાઈટ હોમ પેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જયેસઠની સાચી જોડણી કઈ છે ? જ્યેસ્ઠ જ્યેષ્ઠ જ્યેશઠ જ્યેષઠ જ્યેસ્ઠ જ્યેષ્ઠ જ્યેશઠ જ્યેષઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના કયા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ? પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP