Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
શબ્દકોશ પ્રમાણે કયા શબ્દોનો ક્રમ સાચો છે ?

લક્ષણ, તડકાછાંયા, ખખડધજ, આંગણું
બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ
આંગણું, તડકાછાંયા, લક્ષણ, ખખડધજ
આંગણું, ખખડધજ, તડકાછાંયા, લક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___

વિરેન્દ્ર સેહવાગ
મહેન્દ્રસિંહ ધોની
સચિન તેંડુલકર
એબી ડી વિલીયર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP