Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયા ગેસને નોબલ ગેસ તરીકે ઓળખવામાં આવે છે ? નાઈટ્રોજન હિલિયમ રેડોન કાર્બન ડાઇઓક્સાઈડ નાઈટ્રોજન હિલિયમ રેડોન કાર્બન ડાઇઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? ભીમરાવ આંબેડકર સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ભીમરાવ આંબેડકર સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી દલપતરામ નવલરામ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ કયાં આવેલું છે ? સતારા મુંબઈ પુણે નાસિક સતારા મુંબઈ પુણે નાસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District વડોદરા થી ગાડી ઉપડી – રેખાંકિત પદની વિભક્તિ કઈ છે. કર્તા અપાદાન સંપ્રદાન અધિકરણ કર્તા અપાદાન સંપ્રદાન અધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દરિયાએ લગભગ પૃથ્વીની સપાટીનો કેટલો ભાગ રોકેલ છે ? 82% 40% 50% 70% 82% 40% 50% 70% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP