Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતની સૌથી મોટી બાબતો વિશે ક્યું જોડકું બંધબેસતુ નથી ? સૌથી મોટી વસાહત – અંકલેશ્વર સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ સૌથી મોટી વસાહત – અંકલેશ્વર સૌથી મોટી હોસ્પિટલ- અમદાવાદ સિવિલ હોસ્પિટલ સૌથી મોટો મેળો - તરણેતરનો મેળો સૌથી મોટો પુલ – ભરુચ પાસે નર્મદા નદી પર ગોલ્ડન બ્રીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેનામાંથી ક્યું જોડકું સાચું છે ? કદરદાન - તત્પુરૂષ નિગમઅગમ - દ્વંદ્વ જીવનપ્રીતિ – બહુવ્રીહી ધુરંધર - કર્મધારય કદરદાન - તત્પુરૂષ નિગમઅગમ - દ્વંદ્વ જીવનપ્રીતિ – બહુવ્રીહી ધુરંધર - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણિતી હતી ? પુસ્તકાલય વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'વાડ થઈને ચીભડાં ગળે, સોંધી વસ્તુ ક્યાંથી મળે' ક્યો છંદ છે ? ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ચોપાઈ હરિગીત સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 15 માણસ ખેતીનો પાક 30 દિવસમાં કાપે છે તો 12 માણસો આ પાકને કેટલા દિવસમાં કાપે ? 45 દિવસ 40 દિવસ 30 દિવસ 37.5 દિવસ 45 દિવસ 40 દિવસ 30 દિવસ 37.5 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ નવલરામ દલપતરામ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP