Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રિર્ઝવ બેંક વિશેનું અયોગ્ય જોડકું શોધો ? શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર શેરબજારનુ નિયંત્રણ કરનાર એક રૂપિયાથી હજારની નોટોનું નિયમન અને દેશની નાણા વિષેયક નીતિ ઘડનાર બેંકોની બેંક આઈએમએફમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને રૂપિયાનુ વિનિમય મૂલ્ય સાચવનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? જન્મ × મૃત્યુ સુકું × કોરું દોસ્ત x દુશ્મન ઠંડુ x ગરમ જન્મ × મૃત્યુ સુકું × કોરું દોસ્ત x દુશ્મન ઠંડુ x ગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District દેશ અને રાજધાનીનું ખોટું જોડકું શોધો ? સીરિયા – દમાસ્કસ જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ઈન્ડોનેશિયા – બીજીંગ સીરિયા – દમાસ્કસ જાપાન – ટોક્યો થાઈલેન્ડ – બેંગકોક ઈન્ડોનેશિયા – બીજીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ભટ્ટનું ભોપાળુ નાટકના રચયિતા કોણ છે ? દલપતરામ નવલરામ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ દલપતરામ નવલરામ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. મનમાં સમસમી જવું મુંગા થઈ જવું નારાજ થઈ જવુ આશા ન રહેવી ધૂંધવાઈ જવું મુંગા થઈ જવું નારાજ થઈ જવુ આશા ન રહેવી ધૂંધવાઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સંધિવિગ્રહની રીતે નીચેનામાંથી ખોટો ઉત્તર ક્યો છે ? મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ મહાત્વાકાંક્ષા = મહત્વા + આકાંક્ષા વ્યવહાર = વિ + અવહાર શ્રદ્ધા = શ્રત્ + ધા નિરાકરણ = નિર્(નિ:)+આકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP