GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌત્તિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? સ્થાનાંતર તાપમાન ઝડપ પથલંબાઈ સ્થાનાંતર તાપમાન ઝડપ પથલંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ ફરફર પર્જન્ય મુશળધાર સાંબેલાધાર ફરફર પર્જન્ય મુશળધાર સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Though we tried tooth and nail to complete the work in time, we failed ___ so. done to do have done done done to do have done done ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) '“તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું.' - માં અધોરેખિત પદનું કાર્ય શું છે ? વિશેષણ સંયોજક અનુગ નિપાત વિશેષણ સંયોજક અનુગ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? ભરતનાટયમ્ મણિપુરી કુચીપુડી કથકલી ભરતનાટયમ્ મણિપુરી કુચીપુડી કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતમાં બનાવેલી લાંબા અંતરની કઈ આર્ટીલરી ગન / તોપ ભારતીય લશ્કરમાં ઉપયોગમાં લેવામાં આવશે ? ધનુષ બોફોર્સ પ્રહાર અમોઘા ધનુષ બોફોર્સ પ્રહાર અમોઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP