Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 2870 નું કેટલા ટકાના દરે 5 વર્ષનું સાદું વ્યાજ રૂ. 1722 થાય ? 10 5 9 12 10 5 9 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ સ્પ્રિંગ કાંટો વજનિયા ત્રાજવા બ્યુરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ અંતર્ગોળ બહિર્ગોળ ખરબચડા સપાટ અંતર્ગોળ બહિર્ગોળ ખરબચડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 18 7 14 28 18 7 14 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ડિજિટલ પેમેન્ટ માટેની 'ભીમ' એપ્લીકેશન માટે કયું વિધાન / વિધાનો સત્ય છે ? આપેલ પૈકી એક પણ નહીં તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમો ઈન્ટરનેટની જરૂર નથી. આપેલ પૈકી એક પણ નહીં તેમાં સ્માર્ટ ફોનની જરૂર નથી. તમારો મોબાઈલ નંબર તમારો પેમેન્ટ આઈડી તેમો ઈન્ટરનેટની જરૂર નથી. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District એક પાણીની ટાંકીને ભરાતા 6 કલાક લાગે છે તથા ખાલી થતાં 10 કલાક લાગે છે. જો બંને નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકીને ભરાતા ___ કલાક સમય લાગે. 6 15 10 9 6 15 10 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP