GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજુરી જરૂરી છે ? પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો બંધારણીય ખરડો વિશેષ ખરડો પ્રશાસકીય ખરડો નાણાકીય ખરડો બંધારણીય ખરડો વિશેષ ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત મકાનોને નંબર આપવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) To check the air pollution, we will have to opt for ___ alternatives to petroleum products. an the a a little an the a a little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ? અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? INSAT-4-A EDUSAT METSAT CARTOSAT INSAT-4-A EDUSAT METSAT CARTOSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP