કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) પૃથ્વી પરના સૌથી મોટા ઈમ્પેક્ટ ક્રેટર યિલન ક્રેટરની શોધ ક્યા દેશમાં થઈ ? ભારત અમેરિકા જાપાન ચીન ભારત અમેરિકા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કયા મંત્રાલયે સ્ત્રી મનોરક્ષા પ્રોજેક્ટ શરૂ કર્યો છે ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ્યા માતૃત્વ યોજના લોન્ચ કરી ? પશ્ચિમ બંગાળ રાજસ્થાન ગોવા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ગોવા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. આપેલ બંને NLMCનો પ્રસ્તાવ કેન્દ્રીય બજેટ 2021-22માં મૂકવામાં આવ્યો હતો. આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ લેન્ડ મોનેટાઈઝેશન કોર્પોરેશન (NLMC)ની સ્થાપનાને મંજૂરી આપી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કર્ણાટકના ક્યા શહેરમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું ? બલ્લારી બેલગાવી હુબલી હસન બલ્લારી બેલગાવી હુબલી હસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ધૂમ્રપાન નિષેધ દિવસ ક્યારે મનાવાય છે ? માર્ચ મહિનાના પ્રથમ બુધવારે માર્ચ મહિનાના ચોથા બુધવારે માર્ચ મહિનાના ત્રીજા બુધવારે માર્ચ મહિનાના બીજા બુધવારે માર્ચ મહિનાના પ્રથમ બુધવારે માર્ચ મહિનાના ચોથા બુધવારે માર્ચ મહિનાના ત્રીજા બુધવારે માર્ચ મહિનાના બીજા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP