કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 'નેશનલ જેન્ડર ઈન્ડેકસ' કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ નીતિ આયોગ SBI RBI ડિરેક્ટોરેટ ઓફ સેન્સસ ઓપરેશન્સ નીતિ આયોગ SBI RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતીય સૈન્ય ક્યા દેશ સાથે એક્સ-દસ્તલિક(EX-DUSTLIK) અભ્યાસનું આયોજન કરશે ? નેપાળ ઓમાન ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા નેપાળ ઓમાન ઉઝબેકિસ્તાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ડિજિટલ વોટર ડેટા બેંક એક્વેરિયમ (AQVERIUM) લૉન્ચ કરી ? કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત બજેટ 2022-23 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું ? હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી જીતુ વાઘાણી કનુ દેસાઈ ભૂપેન્દ્ર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા દેશમાં મહાત્મા ગાંધી ગ્રીન ટ્રાઈએંગલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? દક્ષિણ આફ્રિકા નેપાળ માડાગાસ્કર બાંગ્લાદેશ દક્ષિણ આફ્રિકા નેપાળ માડાગાસ્કર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પાઈ (π) દિવસ ક્યારે મનાવાય છે ? 11 માર્ચ 12 માર્ચ 14 માર્ચ 13 માર્ચ 11 માર્ચ 12 માર્ચ 14 માર્ચ 13 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP