GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ? 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 2 ઓક્ટોબર, 2001 11 સપ્ટેમ્બર, 2004 15 ઓગષ્ટ, 2006 26 જાન્યુઆરી, 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ આપો. ડરપોક કાયર નિર્ભય ભયભીત ડરપોક કાયર નિર્ભય ભયભીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બ્રિટીશ રાજયના કયા ગવર્નર ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા તરીકે ઓળખાય છે? લોર્ડ મેયો લોર્ડ રીપન લોર્ડ વેલેસ્લી લોર્ડ માઉન્ટ બેટન લોર્ડ મેયો લોર્ડ રીપન લોર્ડ વેલેસ્લી લોર્ડ માઉન્ટ બેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ? હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી આપેલ તમામ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ ગામોનું નવનિર્માણ ગ્રામ વિકાસ કાર્યક્રમમાં લોક ભાગીદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Wait here till you ___. are called is called called were called are called is called called were called ANSWER DOWNLOAD GUJARATI MCQ APP