GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) લોકોને લોકશાહી પદ્ધતિની તાલીમ ત્રણેય સ્તરતી પંચાયતોની નીચે જણાવેલ કઈ બાબતોથી મળે છે ? ગ્રામ સભાઓ પંચાયતોની બેઠકો આપેલ તમામ પંચાયતની સમિતિની બેઠકો ગ્રામ સભાઓ પંચાયતોની બેઠકો આપેલ તમામ પંચાયતની સમિતિની બેઠકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ‘અનભે’ શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભયભીત ડરપોક નિર્ભય કાયર ભયભીત ડરપોક નિર્ભય કાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) After sometime he came out ___ the street. on in, on over to on in, on over to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની કઈ સમિતિ સામેની અપીલ જિલ્લા પંચાયતની અપીલ સમિતિમાં થઈ શકતી નથી ? સામાજિક ન્યાય શિક્ષણ કારોબારી આરોગ્ય સામાજિક ન્યાય શિક્ષણ કારોબારી આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નોબલ વિજેતા કૈલાશ સત્યાર્થી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? બાળમજૂરી રાજકારણ સાહિત્ય વિજ્ઞાન બાળમજૂરી રાજકારણ સાહિત્ય વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP