GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ? જકાત વેરો ગટર વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો જકાત વેરો ગટર વેરો ગામમાં દાખલ થતા વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ મકાન વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બિનહરિફ (સમરસ) 5000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતને કેટલુ અનુદાન મળે છે ? રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કયા સાહિત્યકારનું જન્મસ્થળ પાલનપુર છે ? નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી નીતિન વડગામા કિશોરસિંહ સોલંકી ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) છેલ્લા સુધારા મુજબ પંચાયતના ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? નગર પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચે પૈકી ‘દર્શક’ કોનું ઉપનામ છે ? એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી એક પણ નહીં ઝીણાભાઈ દેસાઈ રામનારાયણ પાઠક મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) મહત્તમ કેટલી વસ્તી સુધી ગ્રામ પંચાયતની રચના થઈ શકે ? 10000 5000 3000 15000 10000 5000 3000 15000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP