GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા રંગની લાઈટ છોડના વૃધ્ધિ માટે લાભકારક છે ? ભૂરા જાંબલી લાલ લીલો ભૂરા જાંબલી લાલ લીલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે. ઈ.જે. બુટલર એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર કે. સી. મહેતા એન. એ. કોબ ઈ.જે. બુટલર એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર કે. સી. મહેતા એન. એ. કોબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? જાપાન - ટોકિયો ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક જાપાન - ટોકિયો ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મ્યાનમાર મલેશિયા ભૂટાન મોરેશિયસ મ્યાનમાર મલેશિયા ભૂટાન મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) Ram and she ___ since morning. has reading are rading have been reading is reading has reading are rading have been reading is reading ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP