GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? ઓક્સીડાયોઝોન એટ્રાજીન ફલુક્લોરાલીન પેન્ડીમીથાલીન ઓક્સીડાયોઝોન એટ્રાજીન ફલુક્લોરાલીન પેન્ડીમીથાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાડમ પાકમાં કઈ બહાર લેવાથી ફૂલ જૂન-જુલાઈમાં આવે છે અને ફળ શિયાળામાં તૈયાર થાય છે ? આંબે બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં મૃગ બહાર હસ્ત બહાર આંબે બહાર અહીં દર્શાવેલ ત્રણેય બહારમાં મૃગ બહાર હસ્ત બહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 4 1 3 2 4 1 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? રાસ બિહારી બોઝ - જાપાન સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ રાસ બિહારી બોઝ - જાપાન સુભાષચંદ્ર બોઝ - રંગૂન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. સવૈયા તોટક મનહર દોહરો સવૈયા તોટક મનહર દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP