GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેના પૈકી ડયુ૨મ ઘઉંની એક જાત કઈ છે ? જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 1139 લોક-1 જી.ડબલ્યુ. - 173 જી.ડબલ્યુ. - 322 જી.ડબલ્યુ. - 1139 લોક-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? થાઈલૅન્ડ - બેંગકોક જાપાન - ટોકિયો ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ચીન - પેકીંગ, શંઘાઈ થાઈલૅન્ડ - બેંગકોક જાપાન - ટોકિયો ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ ચીન - પેકીંગ, શંઘાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વિરુદ્ધાર્થી શબ્દ લખો : લોભી અલ્પલોભી કંજૂસ વણલોભી કૃપણ અલ્પલોભી કંજૂસ વણલોભી કૃપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ? મિથાઈલ પેરાથીઓન ડાયમીથોએટ સાઈપરમેથ્રીન ફેનવેલરેટ મિથાઈલ પેરાથીઓન ડાયમીથોએટ સાઈપરમેથ્રીન ફેનવેલરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) I saw ___ European who was travelling to ___ East. a, an a, a a, the an, an a, an a, a a, the an, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP