GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? રો હેડીંગ ફોર્મ્યુલા બાર નેમ બોક્સ સ્ટેટસબાર રો હેડીંગ ફોર્મ્યુલા બાર નેમ બોક્સ સ્ટેટસબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે ટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે ક્યા નામે ઓળખાય છે ? જંગલી એરંડી જંગલી ઘાસ જંગલી પીલુ જંગલી કપાસ જંગલી એરંડી જંગલી ઘાસ જંગલી પીલુ જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ is aware that ___ has played a mischief. All, not No one, someone Some, all All, some All, not No one, someone Some, all All, some ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) These days, Mahesh and I ___ for our examinations. are preparing Prepare am preparing prepared are preparing Prepare am preparing prepared ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ સુભાષચંદ્ર બોઝ - રંગૂન રાસ બિહારી બોઝ - જાપાન શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ સુભાષચંદ્ર બોઝ - રંગૂન રાસ બિહારી બોઝ - જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? પર્યાવરણ માહિતી અધિકાર રોજગારી શિક્ષણ પર્યાવરણ માહિતી અધિકાર રોજગારી શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP