• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ?

વળાંક
આગમન
સતત
પગરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
I saw ___ European who was travelling to ___ East.

a, an
a, the
an, an
a, a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ?

312
40
156
62

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી ઠરાવી છે ?

50%
33%
40%
35%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો.

ઉત્પ્રેક્ષા
ઉપમા
રૂપક
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે.

જ
મારા
પર
છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) Gujarat Police Constable Practice MCQ Part - 2 GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US