GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં નિર્વાચીત ઉમેદવારોમાં મહિલા અનામતની ટકાવારી કેટલી ઠરાવી છે ? 50% 35% 40% 33% 50% 35% 40% 33% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે ? એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક એમોનિકલ નાઈટ્રેટ એમોનિકલ નાઈટ્રેટ ફોસ્ફેટીક એમોનિકલ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ? ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ધારીવાલ ડબલ્યુ લુકમેન ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ એ. બી. સકસેના ધારીવાલ ડબલ્યુ લુકમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કયા રંગની લાઈટ છોડના વૃધ્ધિ માટે લાભકારક છે ? લાલ લીલો જાંબલી ભૂરા લાલ લીલો જાંબલી ભૂરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એલોવેરાનું બોટાનીકલ નામ કયું છે ? એલાઈ બારબડેન્સીસ કુરકુમા લોંગા કોમીકેરા વિઘટી ઈલેટારીયા કારડેમોમમ એલાઈ બારબડેન્સીસ કુરકુમા લોંગા કોમીકેરા વિઘટી ઈલેટારીયા કારડેમોમમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? પવન પ્રકાશની તીવ્રતા તાપમાન હવામાં ભેજનું પ્રમાણ પવન પ્રકાશની તીવ્રતા તાપમાન હવામાં ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP