GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો જોરજોરથી ધબ્બા મારવા શાબાશી આપવી બરડો પંપાળવો માર મારવો જોરજોરથી ધબ્બા મારવા શાબાશી આપવી બરડો પંપાળવો માર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) લોકશાહી (Democracy) શબ્દ મૂળ શબ્દ ‘Demos’ (લોકો) અને 'Kratos' માંથી ઉતરી આવ્યો હોવાનું મનાય છે, આ શબ્દો કઈ ભાષાના છે ? ફ્રેન્ચ હિબ્રુ ગ્રીક લેટીન ફ્રેન્ચ હિબ્રુ ગ્રીક લેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘કીમિયાગર’ કોનું તખલ્લુસ છે ? જયંત પાઠક વિનોદ જોશી મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર જયંત પાઠક વિનોદ જોશી મધુસૂદન પારેખ રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : અરે આ ભરતખંડ ભૂમિએ એવા ભૂપાળ, શૂરવીર ધીર ગુણવાળા ક્યાં ગુમાવિયા. તોટક મનહર સવૈયા દોહરો તોટક મનહર સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ક્રીકેટ બોલ’’ એ કયા ફળ પાકની એક જાત છે ? ચીકુ જમરૂખ દાડમ સફરજન ચીકુ જમરૂખ દાડમ સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP