GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ?

હવામાં ભેજનું પ્રમાણ
તાપમાન
પ્રકાશની તીવ્રતા
પવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ?

20 કીલોગ્રામ
30 કીલોગ્રામ
40 કીલોગ્રામ
10 કીલોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP