GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
શબ્દકોશના ક્રમ મુજબ સાચી ગોઠવણી કઈ છે ?

અક્રૂર, અક્કલ, અક્ષય, અખાત
અખાત, અક્રૂર, અક્કલ, અક્ષય
અક્કલ, અક્રૂર, અક્ષય, અખાત
અક્રૂર, અક્કલ, અખાત, અક્ષય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.
પ્લાસીનું યુદ્ધ 23 જૂન, 1757 ના રોજ લડાયું.
બંગાળાનો નવાબ સિરાજ-ઉદ-દૌલા યુદ્ધમાં હારી ગયો.
પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ?

સુભાષચંદ્ર બોઝ - રંગૂન
વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ
શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ
રાસ બિહારી બોઝ - જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP