GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
કઈ જીવાત પોતાના મુખાંગો ઘસરકા ઉઝરડા કરી કૂમળા-પાન નીચેની બાજુએ ઘસરકા કરીને તેમાંથી ઝરતો રસ ચૂસીને નુકશાન કરે છે ?

થ્રીપ્સ
મોલોમશી
તડતડીયા
સફેદ માખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ?

20 કીલોગ્રામ
40 કીલોગ્રામ
30 કીલોગ્રામ
10 કીલોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ?

આલ્કલાઈન (બેઝીક)
ક્ષારીય (Saline)
પાણી ભરાયેલ જમીન (Water logged)
રેતાળ (એરીડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગશાસ્ત્ર (પ્લાન્ટ પેથોલોજી)ના પિતા તરીકે ઓળખાય છે.

ઈ.જે. બુટલર
એનટોન ડી. બેરી, ઈ.જે. બુટલર
કે. સી. મહેતા
એન. એ. કોબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP