GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
બે રસાયણોના મિશ્રણનું મૂલ્ય પ્રતિ કિલો 40 રૂપિયા છે, તે પૈકી મિશ્રણ કરવામાં આવેલ એક રસાયણનું મૂલ્ય 48 રૂપિયા પ્રતિ કિલો છે અને બીજા રસાયણનું મૂલ્ય 36 રૂપિયા પ્રતિ કિલો હોય તો તે બંને રસાયણ આ મિશ્રણમાં કયા પ્રમાણમાં મેળવવામાં આવ્યા હશે ?

1:2
3:1
3:4
4:5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191
(2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426
(3) તાલકોટાનું યુદ્ધ – 1565
(4) પ્લાસીનું યુદ્ધ – 1757

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ?

મિથાઈલ પેરાથીઓન
સાઈપરમેથ્રીન
ફેનવેલરેટ
ડાયમીથોએટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ?

પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી
વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા
મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન
માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP