GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? સૂર્યમુખી સોયાબીન તલ કસુંબી સૂર્યમુખી સોયાબીન તલ કસુંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) કપાસની એક ગાંસડી એટલે કેટલા કીલોગ્રામ કપાસ ? 150 170 210 120 150 170 210 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) આર.ટી.ઈ. (R.T.E.) કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? શિક્ષણ રોજગારી માહિતી અધિકાર પર્યાવરણ શિક્ષણ રોજગારી માહિતી અધિકાર પર્યાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ do you visit the library every month ? How many How much How often Who How many How much How often Who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP