GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પાણીની અછતવાળા વિસ્તારમાં સામાન્ય રીતે ક્યું પાક સંરક્ષણ સાધન વપરાય ? સ્પ્રેયર પાવર સ્પ્રેયર ડસ્ટર મીસ્ટ બ્લોઅર સ્પ્રેયર પાવર સ્પ્રેયર ડસ્ટર મીસ્ટ બ્લોઅર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતમાં ‘આધાર કાર્ડ’ ઉપલબ્ધ કરાવતી સત્તાધિકારી સંસ્થા (અધિકૃત સંસ્થા) 'UIDAI’ નું પૂરું નામ (Full Name) જણાવો. Unique Intellegency Association of India Union of India's Authority Institution Union of Intellectual Authority of India Unique Identification Authority of India Unique Intellegency Association of India Union of India's Authority Institution Union of Intellectual Authority of India Unique Identification Authority of India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 8 × 8 મીટરના અંતરે રોપણી કરવા માટે એક એકર જમીનમાં કેટલા રોપાની જરૂર પડે છે ? 62 40 156 312 62 40 156 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ખેતી પાકોમાં શેના દ્વારા પાક ઉત્પાદનમાં સૌથી વધારે નુકશાન થાય છે ? રોગ નિંદણ જીવાત ઉંદર રોગ નિંદણ જીવાત ઉંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સંધિ જોડો : વિદ્યુત્ + લેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા વિદ્યુલ્લેખા વિદ્યુતોલેખા વિદ્વત્લેખા વિદ્યુતલેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP