GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેની કઈ જમીનમાં પ્રાણવાયુનું પ્રમાણ ઓછુ છે, જ્યારે અંગારવાયુનું પ્રમાણ વધારે હોય છે ? ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ક્ષારીય (Saline) પાણી ભરાયેલ જમીન (Water logged) આલ્કલાઈન (બેઝીક) રેતાળ (એરીડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર પરંતપ વિભાવસુ વિશ્વંભર આશુતોષ પરંતપ વિભાવસુ વિશ્વંભર આશુતોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) અલંકાર ઓળખો : તેના દાંત દાડમના દાણા જેવા છે. ઉપમા વ્યાજસ્તુતિ યમક રૂપક ઉપમા વ્યાજસ્તુતિ યમક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ? ફેનવેલરેટ ડાયમીથોએટ મિથાઈલ પેરાથીઓન સાઈપરમેથ્રીન ફેનવેલરેટ ડાયમીથોએટ મિથાઈલ પેરાથીઓન સાઈપરમેથ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) છંદ ઓળખાવો : તમે જો ના આવો તરસ ઉરની ખૂબ છલકે વસંતતિલકા પૃથ્વી શિખરિણી ઉપેન્દ્રવજા વસંતતિલકા પૃથ્વી શિખરિણી ઉપેન્દ્રવજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP