GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? સૂર્યમુખી તલ સોયાબીન કસુંબી સૂર્યમુખી તલ સોયાબીન કસુંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? પગરવ આગમન વળાંક સતત પગરવ આગમન વળાંક સતત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતમાં ‘આધાર કાર્ડ’ ઉપલબ્ધ કરાવતી સત્તાધિકારી સંસ્થા (અધિકૃત સંસ્થા) 'UIDAI’ નું પૂરું નામ (Full Name) જણાવો. Union of Intellectual Authority of India Union of India's Authority Institution Unique Intellegency Association of India Unique Identification Authority of India Union of Intellectual Authority of India Union of India's Authority Institution Unique Intellegency Association of India Unique Identification Authority of India ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નીચેનામાંથી કયું નિંદણ બહુવર્ષિય છે ? સામો ભોંય પાથરી ધરો ભૂમશી સામો ભોંય પાથરી ધરો ભૂમશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મ્યાનમાર મોરેશિયસ મલેશિયા ભૂટાન મ્યાનમાર મોરેશિયસ મલેશિયા ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP