GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? ગુવાર ડુંગળી ભીંડા મરચી ગુવાર ડુંગળી ભીંડા મરચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સર્ટિફાઈડ બીજને શામાંથી પેદા કરવામાં આવે છે ? રજીસ્ટર્ડ બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ફાઉન્ડેશન બીજ બ્રીડર બીજ રજીસ્ટર્ડ બીજ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ફાઉન્ડેશન બીજ બ્રીડર બીજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જ્યાં ન જઈ શકાય એવું.’ - શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. અશક્ય અકલ્પ્ય અગમ્ય અકળ અશક્ય અકલ્પ્ય અગમ્ય અકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કયો ધાન્ય પાક નથી ? મગફળી નાગલી બાજરી ઘઉં મગફળી નાગલી બાજરી ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાંગરની "શ્રી'' પદ્વતિમાં 1 હેક્ટરની ફેરરોપણી માટે કેટલા કિલો બીજ ધરૂવાડીયામાં વાપરવું જોઈએ ? 35 કિલો 5 કિલો 15 કિલો 25 કિલો 35 કિલો 5 કિલો 15 કિલો 25 કિલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી એટલે મુખ શશીનું મુખ શશી જેવું મુખ શશી એ જ મુખ શશી એટલે મુખ શશીનું મુખ શશી જેવું મુખ શશી એ જ મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP