GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી મંડળીની આર્થિક સધ્ધરતા વધારવા દર વર્ષે નફામાંથી ફરજિયાત શું કાઢવામાં આવે છે ?

શેર ભંડોળ
ડિવીડન્ડ
ઘસારા ફંડ
રિઝર્વ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નાગરિક સહકારી બેન્કમાં મૂકેલી થાપણોમાંથી પ્રત્યેક થાપણદારની કેટલી રકમની મર્યાદા સુધીની થાપણ વીમાથી હા છે ?

પાંચ લાખ
દસ લાખ
એક લાખ
બે લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
સહકારી ધ્વજવંદન પ્રસંગે નીચેનું વાક્ય કોણે ઊચ્ચાર્યું હતું ?
“જે થાંભલા ઉપર ધ્વજ ફરકે છે તે થાંભલો મજબૂત અને સુંદર હોવો જોઈએ તેમ કાર્યકરોએ સહકારી પ્રવૃત્તિ ના સ્થંભરૂપ બનવું પડશે.”

શ્રી વૈકુંઠભાઇ મહેતા
પૂજ્ય રવિશંકર મહારાજ
ડૉ. વી. કુરિયન
શ્રી બાબુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP