GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
દીકરી યોજના અંતર્ગત નીચેના વાક્યોની યોગ્યતા તપાસો. 1. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તો રૂ. 5000 આપવામાં આવે છે. 2. જે દંપતિને જો દીકરો ન હોય અને ફક્ત બે દીકરી હોય તો રૂ. 6000 આપવામાં આવે છે.
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?