GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? વહીવટદાર ફડચા અધિકારી કસ્ટોડિયન સલાહકાર વહીવટદાર ફડચા અધિકારી કસ્ટોડિયન સલાહકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિ અધિનિયમ, નિયમો તથા પેટાનિયમોનો વારંવાર ભંગ કરે તો તેના સ્થાને કોની નિમણૂંક કરવામાં આવે છે ? સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન કેર ટેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારના સિદ્ધાંતો કેટલા છે ? નવ બાર ચાર સાત નવ બાર ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિશ્વબૅન્કનું 189મું સભ્ય રાષ્ટ્ર બનનાર દેશ કયો છે ? નાઈજીરીયા નોરું સ્પેન ભારત નાઈજીરીયા નોરું સ્પેન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અલંકાર ઓળખાવો : 'રવિ નિજ કર તેની ઉપર ફેરવે છે !' ઉપમા શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ઉપમા શ્લેષ ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) નીચેની પંક્તિ કયા છંદમાં છે તે લખો :વહેંચી લેવો હા, જન જન મહી સ્નેહ નકરો ! શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી હરિગીત મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP