GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) કચ્છનું કર્યું સ્થળ મુસ્લિમોનું યાત્રાધામ શ્રદ્ધાતીર્થ છે ? દાતાર મીરાદાતાર હાજીપીર ભડિયાદ દાતાર મીરાદાતાર હાજીપીર ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના પ્રમુખની ચૂંટણી કોણ કરે છે ? વ્યવસ્થાપક સમિતિના સભ્યો સભાસદો નાગરિકો જિલ્લા રજિસ્ટ્રાર વ્યવસ્થાપક સમિતિના સભ્યો સભાસદો નાગરિકો જિલ્લા રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) 'પાણી બતાવવું' – રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો તાકાતનો પરચો બતાવવો પાણીમાંની ગંદકી બતાવવી પાણી કેવું છે તે બતાવવું હાથ બતાવવો તાકાતનો પરચો બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ ગ્રહ, ગ્રંથ,ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ક્રિભકો”' શેનું ઉત્પાદન કરે છે ? ટ્રેક્ટર ખાતર થ્રેશર બિયારણ, ખાતર ટ્રેક્ટર ખાતર થ્રેશર બિયારણ, ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.ડી.ડી,બી. નું વડુમથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ મુંબઈ આણંદ ન્યુ દિલ્હી બેંગલુરુ મુંબઈ આણંદ ન્યુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP