GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ આઈડિયા ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કો-ઓપરેટિવ મેનેજમેન્ટ નેશનલ ઈન્ટેલીજન્સ કો-ઓષરેટિવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતનું બીજા ક્રમનું સૌથી મોટું સાયન્સ સીટી ક્યાં આવેલું છે ? રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર રાજકોટ વડોદરા અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) અખબારી સ્વાતંત્ર્ય સૂચક આંકમાં વર્ષ 2016માં 180 દેશમાંથી ભારતનું કયું સ્થાન રહ્યું છે ? 151 100 121 133 151 100 121 133 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) IIM-Aની સ્થાપનાનું શ્રેય કોને ફાળે જાય છે ? ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નહેરુ ડૉ. વિક્રમ સારાભાઈ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અટલ બિહારી વાજપેયી પંડિત જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? નેલસન મંડેલા વિનોબા ભાવે મધર ટેરેસા ગાંધીજી નેલસન મંડેલા વિનોબા ભાવે મધર ટેરેસા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ? કજિયો કરનારનું મોં કાળું થાય છે કજિયો કરી મો ધોવા જવું. કજિયાથી દૂર રહેવું સારું. મોં કાળું કરવા કજિયો કરવા. કજિયો કરનારનું મોં કાળું થાય છે કજિયો કરી મો ધોવા જવું. કજિયાથી દૂર રહેવું સારું. મોં કાળું કરવા કજિયો કરવા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP