GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
''અમૂલ''ના આદ્યસ્થાપક કોણ હતા ?

શ્રી ત્રિભોવનદાસ પટેલ
ડૉ. વી. કુરિયન
શ્રી મોતીભાઈ ચૌધરી
શ્રી રામસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
લંડન સ્થિત તુસાદ મ્યુઝિયમમાં નીચેના પૈકી કોની મીણની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે ?

અરુણ જેટલી
રાહુલ ગાંધી
નરેન્દ્ર મોદી
વિરાટ કોહલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
નીચેનામાંથી કર્યું પુસ્તક સ્વામી સચ્ચિદાનંદે લખ્યું નથી ?

પૂર્વ યુરોપનો પ્રવાસ
હિમાલયના હિંડોળે
હિમાલયનો પ્રવાસ
નવી દ્રષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP