GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) તાજેતરમાં રોમન કેથલિક સંતનો દરજ્જો કોને આપવામાં આવ્યો ? મધર ટેરેસા ગાંધીજી વિનોબા ભાવે નેલસન મંડેલા મધર ટેરેસા ગાંધીજી વિનોબા ભાવે નેલસન મંડેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારના સિદ્ધાંતો કેટલા છે ? બાર ચાર સાત નવ બાર ચાર સાત નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) The saint said, “The virtue ___." is rewarded rewarded rewarding reward is rewarded rewarded rewarding reward ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ખૂંદી તો પ્રથમી ખમે....’ લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો પહેલું પૃથ્વી જમીન ખોળો પહેલું પૃથ્વી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતના સહકારી આંદોલનને રાજકારણથી દૂર રાખશો.’ - આ કથન કોણે કરેલું ? જવાહરલાલ નહેરુ ગોપાલક્રિશ્ન ગોખલે ડૉ. આંબેડકર સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરુ ગોપાલક્રિશ્ન ગોખલે ડૉ. આંબેડકર સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વિરોધાર્થી શબ્દ લખો : ‘વ્યષ્ટિ’ વૃષ્ટિ દૃષ્ટિ સમષ્ટિ સમદ્રષ્ટિ વૃષ્ટિ દૃષ્ટિ સમષ્ટિ સમદ્રષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP