GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
“ઓપરેશન ફલડ'' કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ?

કઠોળ ઉત્પાદન
કપાસ ઉત્પાદન
તેલિબીયા ઉત્પાદન
દૂધ ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017)
સહકારી મંડળીના કામકાજના સંચાલનનું નિયમન અને નિયંત્રણ કોણ કરે છે ?

સેક્રેટરી
વ્યવસ્થાપક સમિતિ
રજિસ્ટ્રાર
પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP