GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીના કામકાજ અને સંચાલન માટે શું ઘડવામાં આવે છે ? અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. પેટા નિયમો નિયમો ઠરાવો અહી દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં. પેટા નિયમો નિયમો ઠરાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “કજિયાનું મોં કાળું' - કહેવતનો સાચો અર્થ કયો છે ? મોં કાળું કરવા કજિયો કરવા. કજિયાથી દૂર રહેવું સારું. કજિયો કરી મો ધોવા જવું. કજિયો કરનારનું મોં કાળું થાય છે મોં કાળું કરવા કજિયો કરવા. કજિયાથી દૂર રહેવું સારું. કજિયો કરી મો ધોવા જવું. કજિયો કરનારનું મોં કાળું થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ભારતીય બંધારણમાં રાજ્યના રાજ્યપાલની નિવૃત્તિ વય કેટલી છે ? હોતી નથી 58 60 65 હોતી નથી 58 60 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) છંદ ઓળખાવો :ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચો નામ. મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો મનહર ચોપાઈ અનુષ્ટુપ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) આંતરરાષ્ટ્રીય સહકારી સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ? લંડન ટોરન્ટો જીનીવા ન્યુ દિલ્લી લંડન ટોરન્ટો જીનીવા ન્યુ દિલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી આગેવાન યુવરાજ ઉદયભાણસિંહજી ગુજરાતના કયા સ્ટેટના હતા ? પાલનપુર જસદણ ભાવનગર પોરબંદર પાલનપુર જસદણ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP