Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 8 6 5 3 8 6 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? બુદ્ધિશાળી શાંત માયાળુ ડાહ્યો બુદ્ધિશાળી શાંત માયાળુ ડાહ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 100 98 98.5 101 100 98 98.5 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 10 13 21 20 10 13 21 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? ચતુષ્કોણ ચોરસ વર્તુળ લંબચોરસ ચતુષ્કોણ ચોરસ વર્તુળ લંબચોરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ‘ગુજરાત’ શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગૂર્જરપ્રદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગૂર્જરદેશ ગૂર્જરપ્રદેશ ગુર્જરત્રા ગુર્જરભૂમિ ગૂર્જરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP