Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/40 3/10 1/30 3/20 3/40 3/10 1/30 3/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ધાતુનો ઘન 4 સે.મી. × 9 સે.મી. × π સે.મી. ને પીગાળીને એક ગોળો બનાવે તો તેની ત્રિજ્યા કેટલી થાય ? 5 સે.મી. 3 સે.મી. 4 સે.મી. 1 સે.મી. 5 સે.મી. 3 સે.મી. 4 સે.મી. 1 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1469 1576 1500 1600 1469 1576 1500 1600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ બ. ક. ઠાકોરનો જન્મ ક્યાં થયો હતો ? સુરત ભરૂચ અંકલેશ્વર વાપી સુરત ભરૂચ અંકલેશ્વર વાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ? કીર્તિવર્મા પુલકેશી બીજો પુલકેશી પહેલો મંગલેશ કીર્તિવર્મા પુલકેશી બીજો પુલકેશી પહેલો મંગલેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'સિંધૂર્મિ' શબ્દની સંધિ છૂટી પાડો. સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ સિંધુ + ઊર્મિ સિંધુ + ઉર્મિ સિંધૂ + ઉર્મિ સિંધૂ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP