Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મહાભારતના યુદ્ધમાં બાણ શૈયા પર કોણ રહ્યું હતું ? ભીષ્મ કૃષ્ણ અર્જુન ભીમ ભીષ્મ કૃષ્ણ અર્જુન ભીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે. જેનું મુખ્ય કારણ છે... તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખુબ જ મોંઘી છે તેનો સંચય કરવો સહેલો છે તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી ઉત્પાદન ઘણું ધીમું હોય છે ખુબ જ મોંઘી છે તેનો સંચય કરવો સહેલો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 આ લીંબુ છે કે બોર ? - સંયોજક શોધો. આપેલ પૈકી એક પણ નહીં લીંબુ કે છે આપેલ પૈકી એક પણ નહીં લીંબુ કે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઓકાર્ડ પેલેસ કયાં આવેલો છે ? ગોંડલ છોટા ઉદેપુર વઢવાણ જામનગર ગોંડલ છોટા ઉદેપુર વઢવાણ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 1 2 0.5 8 1 2 0.5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP