Gujarat Police Constable Practice MCQ ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 3, 5 અને 7 મો માસ કયો છે ? મહા, ચૈત્ર અને જેઠ માર્ચ, મે અને ઓગષ્ટ જેઠ, શ્રાવણ અને આસો પોષ, ફાગણ અને જેઠ મહા, ચૈત્ર અને જેઠ માર્ચ, મે અને ઓગષ્ટ જેઠ, શ્રાવણ અને આસો પોષ, ફાગણ અને જેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ સમન્સ કેસમાં આરોપી મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપસ્થિત થાય ત્યારે નીચેના પૈકી કઈ કાર્યવાહી થાય ? તે કોઈ પુરાવો આપવા માંગે છે કેમ તે તેને પુછવામાં આવે છે ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે તેને ગુનો કબુલ છે કે કેમ તે પુછવામાં આવે છે જે ગુનાનો આરોપ હોય તે તેને જણાવવામાં આવે તે કોઈ પુરાવો આપવા માંગે છે કેમ તે તેને પુછવામાં આવે છે ઉપર જણાવેલ તમામ કાર્યવાહી કરવામાં આવે તેને ગુનો કબુલ છે કે કેમ તે પુછવામાં આવે છે જે ગુનાનો આરોપ હોય તે તેને જણાવવામાં આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખૂન માટે આઈ.પી.સી.-1860ની કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ? 301 304 302 303 301 304 302 303 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગુજરાતમાં સરકારી કાર્યોની દેખરેખ, સમીક્ષા અને નિયમન સીધું જ મુખ્યમંત્રી કક્ષાએથી થઈ શકે તે માટે ગુજરાત સરકારે કયું ડેશ બોર્ડ વિકસાવ્યું છે ? આઈ ડેશબોર્ડ સીએમ ડેશબોર્ડ વોચ ડેશબોર્ડ પીએમ ડેશબોર્ડ આઈ ડેશબોર્ડ સીએમ ડેશબોર્ડ વોચ ડેશબોર્ડ પીએમ ડેશબોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કયા વર્ષે કરવામાં આવી ? 1991 1999 1994 1993 1991 1999 1994 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે ? માનવી સમાજનું વાતાવરણ વર્તન પ્રાણીઓ માનવી સમાજનું વાતાવરણ વર્તન પ્રાણીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP