Talati Practice MCQ Part - 2
ચક્રવૃદ્ધિ વ્યાજ પર રોકેલ એક રકમ 3 વર્ષમાં 800 રૂ. અને ચાર વર્ષમાં 840 રૂ. થાય છે, તો વ્યાજનો દર પ્રતિવર્ષ શોધો.

3%
4%
10%
5%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
11 ખુરશીઓની ખરીદ કિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત-રૂ.140 છે. એક ખુરશીની કિંમત કેટલી થશે ?

25
55
30
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP