GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
30મી જાન્યુઆરીએ દર વર્ષે ___ ની પુણ્યતિથિએ શહીદ દિવસ મનાવવામાં આવે છે.

ચંદ્રશેખર આઝાદ
ભગતસિંહ
ખુદીરામ બોઝ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
લેણદેણની તુલા હેઠળ ચાલુ ખાતુ ___ નો સમાવેશ કરે છે.
1. નિકાસ
2. આયાત
3. બાહ્ય સહાય
4. વિદેશી રોકાણ

માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
નીચેના પૈકી કયું આબોહવા, પરિવર્તનની રાષ્ટ્રીય કાર્ય યોજના (નેશનલ એક્શન પ્લાન ઓન ક્લાઈમેટચેન્જ) હેઠળનું મિશન નથી ?

નેશનલ મિશન ફોર અ ગ્રીન ઈન્ડીયા
નેશનલ મિશન ફોર સસ્ટેનીગ હિમાલયન ઈકોસીસ્ટમ
નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ અર્બન ઈકોસીસ્ટમ
નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ઘઉં બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનું એક છે.
2. 30 થી 90 સેમી ની વચ્ચેનો વરસાદ ધરાવતો સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે.
3. ઘઉંનો ગર્ભ (kernel) 12 પ્રતિશત પાણી, 70 પ્રતિશત કાર્બોહાઈડ્રેટ અને 12 પ્રતિશત પ્રોટીન ધરાવે છે.
4. ભારત વિશ્વમાં ઘઉંનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ અનુસાર મહામારીના કારણે એશિયામાં ખાઘ અસુરક્ષા (food insecurity) નો સામનો કરી રહેલાં લોકોની સંખ્યા બમણી થઈને ___ મિલિયન થવા જઈ રહી છે.

325
305
265
225

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP