Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ?

6 મિનિટ
20 મિનિટ
10 મિનિટ
15 મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
GSRTC માં એડવાન્સ બુકીંગ કરાવ્યું હોય અને જો તે કેન્સલ કરાવવું હોય તો 6-60 દિવસ વચ્ચે કેન્સલેશન ચાર્જ મૂળ ભાડાના કેટલા ટકા લાગશે ?

15%
25%
5%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કઈ કંડક્ટરની ફ૨જો પૈકી નથી ?

ભાડું આપ્યા પછી તરત જ ટીકીટ આપશે.
કામ પર કોઈ વ્યસન કરીને નહીં આવે.
પેસેન્જર કંપાર્ટમેન્ટને સાફ રાખવાની કાળજી રાખવાની જવાબદારી નથી.
ભાડા વગર કોઈને બેસવા નહીં દે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
પ્રાચીન સમયમાં ગુજરાતમાં કઈ વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠ આવેલ હતી ?

વલભી વિદ્યાપીઠ
નાલંદા વિદ્યાપીઠ
તક્ષશીલા વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP