સમય અને કામ (Time and Work)
રોહિત એક કામ 30 દિવસમાં પૂરું કરે છે. જ્યારે તે જ કામ મોહીત 45 દિવસમાં કરે છે. બંને ભેગા મળી કામ કરે છે. કામ માટે 15,000 મળે છે. કરેલ કામ પ્રમાણે રોહીતને મળતી રકમ = ___ રૂ. ?
ગીતાને એક કામ પુરું કરતાં લાગતો સમય = 3 કલાક = 3 × 60 મિનિટ = 180 મિનિટ
પ્રતિ મિનિટ કામનો દર = 1/180
સમય અને કામ (Time and Work)
એક હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીને 40 દિવસ ચાલે તેટલો અનાજ પુરવઠો છે. 4 દિવસ પછી 20 વિદ્યાર્થી ચાલ્યા ગયા. હવે કેટલા દિવસ અનાજ પુ૨વઠો ચાલશે ?
સમય અને કામ (Time and Work)
એક ચોક્કસ રકમ એક વ્યક્તિનો 21 દિવસનો અને બીજી વ્યકિતનો 28 દિવસનો પગાર ચૂકવવા પૂરતી છે, તો તે જ રકમ વડે બન્ને વ્યકિતનો કેટલા દિવસનો પગાર ચૂકવી શકાય ?