કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 લૉન્ચ કરી ? કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય કેન્દ્રીય ગૃહ મંત્રાલય કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી ખેડૂતોને વીજળી સબસીડી પૂરી પાડનારૂ ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત રાજસ્થાન આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી 'ધ ગ્લોબલ કોસ્ટ ઓફ ઈન્ટરનેટ શટડાઉન' રિપોર્ટ અનુસાર, વર્ષ 2020માં ઈન્ટરનેટ બંધથી સૌથી વધુ નુકસાન કયા દેશને થયું ? ભારત અઝરબેજાન યમન બેલારુસ ભારત અઝરબેજાન યમન બેલારુસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ઈસરોના પ્લેનેટરી મિશનના ગૃહ ડેટા સંગ્રહના નોડલ સેન્ટરનું નામ જણાવો. પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલપમેન્ટ એક્શન (PRADAN) ઈન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (ISSDC) આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) પ્રોફેશનલ આસિસ્ટન્સ ફોર ડેવલપમેન્ટ એક્શન (PRADAN) ઈન્ડિયન સ્પેસ સાયન્સ ડેટા સેન્ટર (ISSDC) આપેલ પૈકી એક પણ નહીં સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? પીપાવાવ સાણંદ નવાનગર માંડવી પીપાવાવ સાણંદ નવાનગર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં કાયમી ઊર્જા સ્ત્રોતોના માઘ્યમથી 30,000 મેગાવોટ ઊર્જા હાંસલ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે ? વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2026 વર્ષ 2025 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP